ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 8:19 એ એમ (AM) | ઈ-પાસ સિસ્ટમ’

printer

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે.
જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થિનીઓને એસ.ટી નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે 82.5 ટકા કન્સેશન આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ