દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક પર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દુર્ઘટના મામલે તપાસ પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે એમ પણ ભારતીય રેલવે દ્વારા જણાવાયું છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM) | રેલવે
દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવાશે
