ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 1:58 પી એમ(PM)

printer

દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન

પોખરણ પરમાણુ પરિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે સવારે 88 વર્ષની મુંબઇમાં વયે અવસાન થયું છે.
ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનો જન્મ 11 નવેમ્બર 1936ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેઓ ભારતના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા માટે જાણિતા હતા. તેમણે વર્ષ 1975માં પોખરણ એક અને વર્ષ 1998માં પોખરણ 2 પરમાણુ પરિક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1975 અને વર્ષ 1999માં તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ