દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પવા માટે આવતીકાલે અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાશે.એલિસબ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા આ
પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ પાંચ વાગે આ પ્રાર્થના સભા યોજવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 7:19 પી એમ(PM)