દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ ખાતે ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:21 એ એમ (AM) | અટલ બિહારી વાજપેયી