દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે. ઉદ્યોગ મહાસંઘ- ફીક્કીના અધ્યક્ષ અનિષ શાહે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અંદાજપત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અંદાજપત્ર વૃધ્ધિલક્ષી છે અને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સહિત અનેક વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
અન્ય એક કંપનીના પ્રબંધન નિયામક ગૌરવ ભગતે પણ કહ્યું હતું કે, સોનુ, ચાંદી અને પ્લેટીનમ પરની આયાત- જકાતમાં ઘટાડો, આ ધાતુઓ આયાત કરનારા ઉદ્યોગો માટે બહુ ફાયદાકારક છે.
Site Admin | જુલાઇ 23, 2024 8:23 પી એમ(PM)