દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી કરાઇ હતી.
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પર એક હજારથી વધુ પોલીસ જવાનો સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:26 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી કરાઇ હતી
