દેવભૂમિ દ્વારકા જિલ્લાના શામળાસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ સહિતની સેવાઓના લાભો સ્થળ ઊપર જ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં.
નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો જેમાં નિ:શુલ્ક આરોગ્ય તપાસ તેમજ સલાહ અને દવાઓ આપવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 10, 2024 3:26 પી એમ(PM) | દેવભૂમિ દ્વારકા