દેવભૂમિદ્વારકા જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2025-26 માટે ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા આઠ ફેબ્રુઆરી 2025ના રોજ લેવાશે. આ પરીક્ષા માટે હાલ ધોરણ આઠ અને 10માં ભણતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયની વેબસાઈટ Navodaya.gov.in પર આગામી 30 ઑક્ટોબર સુધી ઑનલાઈન અરજી કરી શકશે, એમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં
જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:26 પી એમ(PM)