ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 19, 2025 8:18 એ એમ (AM) | દીવ

printer

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રદર્શનમાં ભૂગોળ, ઈતિહાસ વગેરે વિષય અંતર્ગત વિધાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ નિહાળવા તેમના વાલીઓ ને પણ આમંત્રિત કરાયા હતા, બાળકો ના આ વિવિધ પ્રોજેક્ટો નિહાળી ને વાલીઓ તથા શિક્ષક ગણ એ પણ પ્રસંશા કરી હતી, આ પ્રદર્શન માં ધોરણ છ થી આઠ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ