દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે 2200 એસટી બસો ચાલાવવામાં આવશે. 26 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર સુધી આ વધારાની બસો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દોડવાશે. સૌથી વધુ બસો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અન જુનાગઢ જિલ્લામાં મૂકાશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 4:15 પી એમ(PM) | એસટી બસો