દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને ૭ હજાર રૂપિયાની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથીવર્ગ-૪ના અંદાજે ૧૭ હજાર ૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશ આપ્યા છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:16 પી એમ(PM)