દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની ચૂકવણી 23થી 25 તારીખ દરમિયાન કરાશે.વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓ દ્વારા મળેલી રજૂઆતના પ્રતિસાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:02 એ એમ (AM) | દિવાળી