ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 3:50 પી એમ(PM)

printer

દિવાળીના તહેવારોની ખરીદી નાગરિકો એક જ સ્થળેથી અને પોષાય તેવા ભાવે કરી શકે તે માટે રાજકોટમાં “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ”નો આજે આરંભ થશે

દિવાળીના તહેવારોની ખરીદી નાગરિકો એક જ સ્થળેથી અને પોષાય તેવા ભાવે કરી શકે તે માટે રાજકોટમાં “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ”નો આજે આરંભ થશે..
આજે સાંજે સાડા પાંચ વાગ્યે રેસકોર્ષ ખાતે આ ઉત્સવનો આરંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે થશે. વધુને વધુ લોકો આ દિવાળી ઉત્સવનો લાભ લે તે માટે વિવિધ આકર્ષણો પણ તૈયાર કરાયા છે. જેમાં લાઇટ ડેકોરેશન, રંગોળી સ્પર્ધા, લેસર શો અને આતશબાજી યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ