દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ ગઈ છે. એક હજારથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે છેલ્લા દિવસે, ભાજપના શિખા રાય અને નીરજ બસોયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છે. આમ આદમી પાર્ટીના અવધ ઓઝા, રાખી બિડલન અને બંદના કુમારી સહિત અન્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:44 પી એમ(PM) | ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ
