દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 841 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારો સોમવાર સુધી પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:13 પી એમ(PM) | ચૂંટણી