ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 10:31 એ એમ (AM)

printer

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે. આ કાર્યક્રમ “મેરા બૂથ સબસે મજબૂત”ના નારા સાથે શરૂ થશે.5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન યોજાવાનું હોવાથી, શ્રી મોદી ચૂંટણી પહેલા “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમને સંબોધિત કરશે.
નમો એપના રાષ્ટ્રીય સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના નેતા કુલજીત સિંહ ચહલે જણાવ્યું કે, શ્રી મોદી આજે બપોરે 1 વાગ્યે પક્ષનાં બૂથ-સ્તરના કાર્યકરો સાથે સીધી વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ