દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. મત ગણતરી માટે દિલ્હીના અગિયાર જિલ્લાઓમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતીનિધિ અમને જણાવે છે કે, મત ગણતરીને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રાજધાનીમાં સુરક્ષા કડક કરી દીધી છે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 8:36 એ એમ (AM)
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ
