દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે. દિલ્હી પોલિસની આ સફળતા બદલકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં દિલ્હી પોલિસને માદકપદાર્થોની જપ્તીનાં સફળ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, નશીલીદવાઓ અને માદક પદાર્થોનાં વેપાર સામેનું અભિયાન કોઈ પણ પ્રકારની ઢીલાશ વિના ચાલુરહેશે. શ્રી શાહે જણાવ્યું કે, સરકાર યુવાનોને નશીલીદવાનાં અભિશાપમાંથી બચાવીને નશામુક્ત ભારત બનાવવા પ્રતિબધ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:43 પી એમ(PM)
દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે
