દેશભરમાં આજે દશેરાનો પવિત્ર તહેવાર ખુબજ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે શ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી રામલીલાના મંચન નિહાળ્યું હતું ત્યારે રાવણ, કુંભકર્ણ અને મેઘાનાદના પુતળાનું દહન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:39 પી એમ(PM)
દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઐતહાસિક વિજયાદશમીની ઉજવણીમાં થયા સામેલ
