દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે. ભારતીય ટીમનાં વિજયમાં મૂળ ડાંગના વતની અને તાપીમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે DLSS ના ખો-ખોના કોચ સુનિલ મિસ્ત્રીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.(બાઇટ: સુનિલ મિસ્ત્રી, ખો-ખો કોચ)
Site Admin | જાન્યુઆરી 20, 2025 3:07 પી એમ(PM) | ખો-ખો વિશ્વકપ