ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM) | પ્રજાસત્તાક પર્વ

printer

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમમાં સહભાગી પણ બની છે. ગૌરીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ