ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 9:56 એ એમ (AM)

printer

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે. આવતીકાલે ગૃહમાં બજેટ પર ચર્ચા થશે. ચર્ચા બાદ બીજા દિવસે વિધાનસભામાં બજેટ પસાર કરવામાં આવશે.દિલ્હી વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર ગઈકાલે શરૂ થયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી પરિવહન નિગમ-ડીટીસીની કામગીરી પર નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ)નો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પર ચર્ચા આજે પણ ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ