ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 8:08 પી એમ(PM)

printer

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. વીરભદ્ર સિંહે પુરુષોની ડિસ્કસ થ્રો શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પુરુષોની શોટ પુટ શ્રેણીમાં, મોનુ ઘંગાસે સુવર્ણ ચંદ્રક જીત્યો.
ચંદ્રકોની યાદીમાં તમિલનાડુ પ્રથમ સ્થાને, હરિયાણા બીજા સ્થાને અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ