દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે. આમાં પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે.
દિલ્હીના મંત્રી તરીકે શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા, ભાજપના નેતા કપિલ મિશ્રાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM) | દિલ્હી
દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે.
