ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 2:54 પી એમ(PM)

printer

દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ છે. પોતાની નારાજગી જાહેર કરીને તેમણે પક્ષના પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપી દીધુ છે.
યમુના સફાઇ અને શિષ મહલ વિવાદના મામલે તેમણે આ રાજીનામું ધરી દીધુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ