દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ભાજપ સરકારે કાવતરુંઘડીને તેમના પતિને જેલમાં મોકલી દીધા. શ્રી સુનિતાએ કહ્યું કે તેમનો ગુનો એટલો જહતો કે તેઓ ગરીબો માટે કામ કરી રહ્યા હતા, તેમણે સારા શિક્ષણ, અને સારી માળખાકીયસુવિધાઓ ઉપલબ્ધ કરાવી. આપ નેતાએ હરિયાણાં આમ આદમીપાર્ટીની સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી. સુનિતા કેજરીવાલ ફરીદાબાદમાં નવાઅનાજ બજારના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:04 પી એમ(PM)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા
