ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 2:37 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે. આ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીમતી ગુપ્તાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીના લોકોને તેમના અધિકાર મળશે.
દરમિયાન, દિલ્હી સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના મંત્રીઓના કાર્યાલયમાં તમામ નિમણૂક બંધ કરી દીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ