દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશની તમામ કોલેજના એન.એસ.એસ સ્વયંસેવકોને મહેમાન તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી 12 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 3:35 પી એમ(PM) | દિલ્લી | ધ્વજવંદન કાર્યક્રમ
દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
