દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ગોધરા રોડ પર આવેલા શહીદ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રાશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 9:56 એ એમ (AM) | દાહોદ