દાહોદના દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૧૯મી ગ્રામીણ ઓલમ્પિક યોજાઇ. ભાઇઓ અને બહેનો માટે વિવિધ કેટેગરીમાં ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી,લાંબી દોડ રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગેડી દડો અને સાઇકલ પોલોનો સમાવેશ કરવામાં આવેલ છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:18 પી એમ(PM)