દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં આવકવેરા વિભાગની કચેરીમાં કાર્યરત મીત કોસંબિયાએ એરોબિક જીમ્નાસ્ટિક્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ લોન ટેનિસમાં ગુજરાતની વૈદેહી ચૌધરીએ સુવર્ણ અને દેવ જાવિયાએ રજતચંદ્રક, જ્યારે ટેમ્પોલાઇન જીમ્નેસ્ટિકમાં પ્રિતી વસાવાએ કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:23 એ એમ (AM) | દહેરાદૂન
દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
