ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 9, 2025 8:58 એ એમ (AM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી

printer

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે.

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે તમામ કોંગ્રેસ કાર્યકરો અને તમામ મતદારોનો સમર્થન બદલ આભાર માન્યો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ