દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનું આજે મોરબી જિલ્લાના ટંકારા ખાતે ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ચારેય વેદનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. દયાળમુનીને ભારત સરકાર દ્વારા ૨૦૨૪માં આયુર્વેદ ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. સંસ્કૃત તેઓ શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક અને સમાજ સુધારક હતા.
Site Admin | નવેમ્બર 14, 2024 7:16 પી એમ(PM) | દયાળમુની