દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં સમગ્ર રાજ્યના હાથ વણાટના વારસાને જીવંત રાખતા કારીગરોને એક મંચ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 6 પેઢીથી વણાટકામ કરતાં કારીગરએ જણાવ્યું હતું કે, ગામમાં લગભગ 250 પરિવારો હાથશાળ વણાટ સાથે સંકળાયેલા છે અને દરેક પરિવારમાંથી 7-8 લોકો લૂમ પર કામ કરે છે.
આ તકે NIFTના ડાયરેક્ટર સંદીપ સચને જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી હાથ વણાટમાં ઊંડો રસ લઈ રહી છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:10 પી એમ(PM) | ખાદી મહોત્સવ