દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે SGCCI દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું છે.
આ એક્સપોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. SGCCI દ્વારા યોજાતા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ 11મું પ્રદર્શન છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:34 પી એમ(PM) | સી.આર.પાટીલે