ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 2:14 પી એમ(PM) | દક્ષિણ કૉરિયા

printer

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી છે. ડેટા મેનેજમેન્ટ પ્રેક્ટિસ અંગે પોતાની ચિંતાના કારણે અનેક સરકારી સંસ્થાઓ દ્વારા ડીપસીક એપ્લિકેશનની પહોંચને બ્લૉક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ