દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા. પશ્ચિમ કેપ પ્રાંતમાં બે દિવસમાં આ બીજી ઘટનાછે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે, એક સશસ્ત્ર શંકાસ્પદ કેપ ટાઉનના ઉપનગર બિશપ લેવિસમાં એક નિવાસ સ્થાન માંઘૂસી ગયો હતો અને ત્યાંના રહેવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ પહેલા બુધવારે કેપટાઉનથી લગભગ 40 કિમી ઉત્તરમાં આવેલા એટલાન્ટિસનગરમાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આઘટનાઓ ગેંગ વોર સંબંધિત હોવાનું માનવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:29 પી એમ(PM)
દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધ ગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા
