દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનની હવામાનએજન્સી અનુસાર, મિયાઝાકી પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એજન્સીએ મિયાઝાકી અનેકોચી પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 7:09 પી એમ(PM)
દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં ભૂકંપ…
