ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે.
Site Admin | માર્ચ 19, 2025 7:07 પી એમ(PM) | તાપમાન
ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે
