તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) | તેલંગાણા