તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ભાગોમાં 5.3-તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે,. આજે સવારે 07.27મિનિટ ની આસપાસ હળવો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કરીમનગર, પેદ્દાપલ્લી, જંગોવ, મહબૂબાબાદ, હનુમાકોંડા, વારંગલ અને ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો. જો કે, જાનહાનિ અથવા મોટા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:31 પી એમ(PM)
તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ભાગોમાં 5.3-તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
