તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં તેલંગાણા પોલીસના નક્સલ વિરોધી દળના બે કમાન્ડો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM) | તેલંગાણા | માઓવાદી
તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા
