તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. તેમાં 30 જેટલી કલાઓમાં ચાર હજાર જેટલા કલાકારોએ ભાગ લીધો છે. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
કલાકારોને નવું પ્લેટફોર્મ મળે તે ઉદેશ્ય થી સરકાર દ્વારા કલા મહાકુંભ નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM) | કલા મહાકુંભ
તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો
