તાપી જિલ્લાના વ્યારા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કરવામાં આવ્યું હતું. રાજસ્થાનની મહિલા તેના પરિવારથી દૂર તાપી જિલ્લાના વ્યારામાં આવી પહોંચી હતી.દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાને સુખદ રીતે પરિવારને સોંપી હતી.
ઉલ્લેખનીય છે કે ઘરેલુ કે અન્ય હિંસાથી પીડિત મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત હોય છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 3:19 પી એમ(PM) | મિલન
તાપી જિલ્લાના વ્યારા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કરવામાં આવ્યું
