ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 3:16 પી એમ(PM) | સોલાર પેનલ

printer

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેનાથી વર્ષે સવા બે લાખ વીજળી ઉત્પન્ન થશે, તેમજ 185 ટન કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં ઓછું ઉત્સર્જન થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ