તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ – SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે. કોઇ પણ ડિગ્રી વગર નકલી તબીબ પોતાના મકાનમાં બીમાર લોકોને દવા આપી સારવાર કરતો હતો..
મળેલી માહિતી મુજબ SOG એ આ નકલી તબીબ પાસેથી 59 હજાર રૂપિયા જેટલી કિંમતનો દવાનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM) | તાપી
તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ – SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો
