તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. આ મામલે રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને રજૂઆતને ધ્યાને લઇને વિચારણા શરૂ કરી છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસ મા પરીક્ષા અંગે નિર્ણય લેવાશે આ માટે પરીક્ષા અંગેના તમામ પાસાઓ નો અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું…વિધાર્થીઓના હિતમા નિર્ણય લેવાશે તેમ જણાવીને આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આન્સર કી મા ABCD પેટન્ટ ના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:32 પી એમ(PM) | નર્સિંગ
તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી
