ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM)

printer

તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસ ભારે વરસાદ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી,કરાઈકલ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદ યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 23 અને 24 ઑક્ટોબરે ગંગાનાપશ્ચિમ બંગાળ અને ઑડિશામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુંકે, આ સપ્તાહ દરમિયા ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા નહીંવત્ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ