ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો છે.
આજે સવારે ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદ ભવન સંકુલમાં વિપક્ષી સભ્યોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હોબાળામાં ઘાયલ થયા છે. મીડિયા સાથે વાત કરતા શ્રી સારંગીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તે ઘાયલ થયા હતા.. આ સમગ્ર ઘટનાની સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નિંદા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:18 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો
